ભાજપ દ્વારા પૂતળા દહન

717
bvn542018-10.jpg

નર્મદા વિરોધી મેઘા પાટકરનો વિરોધ કરવાનાં બદલે કોંગ્રેસ દ્વારા તેને અભિનંદન આપી રહી છે અને ગુજરાત વિરોધી માનસીકતા છતી કરી રહી હોવાનાં આક્ષેપ સાથે આજે શહેર ભાજપ દ્વારા ઘોઘાગેટ ચોક ખાતે પૂતળાદહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને નર્મદા વિરોધીમાં સામે ભારે સુત્રોચ્ચાર કરાયા હતા આ કાર્યક્રમમાં ભાજપનાં આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઘરેણાં ધોવાના બહાને છેતરપીંડી કરનારા એક ઝડપાયો, એક ફરાર
Next articleએન્ટરટેઈનમેન્ટ પાર્ક (સિનેમા હોલ) ખાતે નાસ્તા બાબતે મેનેજર પર જીવલેણ હુમલો