વિશ્વ ક્ષય દિન નિમિત્તે કાળાતળાવ ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

469

તારીખ ૨૪ને બુધવારના રોજ વિશ્વ ક્ષય દિવસ અનુસંધાને જિલ્લા ક્ષય અધિકારી કે .આર. સોલંકીના માર્ગદર્શન અનુસાર નિરમા કોલોની કાળા તળાવ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં જુદા-જુદા પ્રાંતોમાંથી આવેલા મજૂરોને એકઠા કરી અને તેમને વિશ્વ ક્ષય દિવસ ટીબી ના રોગ વિશે તેમની સારવાર વિષે તેમની દવા વિશે અને ટીબીના દર્દી ને મળવાપાત્ર સહાય વિશે તે ઉપરાંત રષ્ઠ અધેલાઈ મેડીકલ ઓફિસર હરપાલ સિંહ ગોહિલ દ્વારા ર્ષ્ઠદૃૈઙ્ઘ-૧૯ નું માર્ગદર્શન આપવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેશ ચુડાસમા ટી બી સુપરવાઇઝર તથા લેપ્રસી સુપરવાઇઝર છત્રપાલ સિંહ ગોહિલ બેનઝીર શેખ જાગૃતીબેન ડાંગર તથા પી એચ સી અધેલાઈ મેડીકલ ઓફિસર હરપાલ સિંહ ગોહિલ તેમજ તેમનો સ્ટાફ દ્વારા સારી એવી મદદરૂપ થયેલ હતી આખા કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ક્ષય અધિકારી કે.આર સોલંકીનું માર્ગદર્શન મળેલ છે

Previous articleભંડારિયામાં જૈન દેરાસરના જીણોદ્ધાર સાથે સંઘ દ્વારા સુવિધાઓ વિકસાવાશે
Next articleઅમૃતાની પાર્ટીમાં મલાઈકા અને અર્જુનની નિકટતા વધી