આંબે આવી કેરી…

1395

ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને આંબા ઉપર રહેલા મોર હવે કેરીના સ્વરૂપમાં આવી ગયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા આંબાઓ ઉપર કેરીઓેના ઝુમખાઓ ઝળુબી રહ્યા છે. જે દ્રશ્ય જોઈને કોઈના પણ મોમાં પાણી આવી જાય છે. હવે થોડા દિવસો બાદ કેરી મોટી થયે તેની ઉતારી લઈ બજારમાં અવાશે.

Previous articleમામલતદાર કચેરીમાં આવેલું જનસેવા કેન્દ્ર અનિશ્ચિત મુદત સુધી બંધ કરાયું
Next articleકોરોના સંક્રમણ વચ્ચે રાણપુરમાં સરકારની ગાઈડલાઈનના ધજાગરા