કેમલ ચિત્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ

1200
bvn642018-3.jpg

દક્ષિણામુર્તિ કુમાર મંદિરની વિદ્યાર્થિનીઓ ગુજરાત કક્ષાએ કેમલીન કોડુયો કેમલ ચિત્ર સ્પર્ધામાં ઝોનલ કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કર્યો. જેમાં ધો-પમાં રાવળ સુરજા દ્વિતિય ક્રમે ધો.-રમાં વૈષ્ણવી પ્રબતાણી દ્વિતિય ક્રમે અને ધો.રમાં ભાવસાર દીતી ત્રિતીય ક્રમે આવીને શાળા તેમજ ભાવનગરનું નામ રોશન કરેલ છે. 

Previous articleઆરાધના ટ્રસ્ટ દ્વારા કવિ કલાપી એવોર્ડ સમારોહ
Next articleભીમપગલા હનુમાનજી મંદિરનું બાંધકામ પુરજોશમાં શરૂ કરાયું