સર ટી.માં મશીન ખરીદવા માટે સાંસદ વિકાસ ગ્રાન્ટની ફાળવણી

580

ભાવનગર અને બોટાદ જિલ્લામાં બીજા તબક્કામાં વધી રહેલી કોરોના મહામારીના કારણે લોકો સંક્રમીત થઇ રહ્યા છે ત્યારે જન હિત માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં કોવિડ -૧૯ના દર્દીઓની સારવાર માટે સાંસદ ભારતિબેન શિયાળ દ્વારા સાંસદ વિકાસ ગ્રાન્ટની રૂપીયા એકવીસ લાખની મશીન ખરીદવા માટે ફાળવણી કરવામાં આવેલ જેનો ચેક આજે ક્લેક્ટરને આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઇ પંડ્યા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવનગરમાં રેપીડ ટેસ્ટ કરાવવા લોકોની કતાર
Next articleસ્મશાનોમાં આરએસએસ સહિત સેવાભાવી યુવાનોની સરાહનીય કામગીરી