ભાજપ સ્થાપના દિને ફ્રુટ વિતરણ, મહાઆરતી

1307
bvn742018-8.jpg

ભારતીય જનતા પાર્ટીના ૩૯માં સ્થાપના દિનની ઉજવણી આજે ભાવનગર શહેર ભાજપ દ્વારા કરવામાં આવી હતી. જેમાં સવારે બોરતળાવ નજીક આવેલ નંદકુંવરબા બાલાશ્રમ ખાતે બાળકોને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે સાંજે શહેરના પ્રસિધ્ધ જશોનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી. આજની ભાજપ દ્વારા સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમોમાં શહેર પ્રમુખ, મેયર, ચેરમેન સહિત નગરસેવકો, કાર્યકરો, વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.    

Previous articleફ્લેટનો કબ્જો લેવા બાબતે ૭ વ્યક્તિઓનો હિચકારો હુમલો
Next articleડીડીઓ બ્રનવાલે ચાર્જ સંભાળ્યો