ભાવનગર શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોનાં પોઝીટીવ કેસો ઉપરાંત મીની લોકડાઉનનાં પગલે બહારનાં રાજ્યોમાંથી આવેલા લોકો બેરોજગાર બની જવા પામેલ પરિણામે આવા પરપ્રાંતિય પરિવારો પરિસ્થિતિ વધુ બેકાબુ બને તે પહેલા પોતોના પરિવારો એસ.ટી. સ્ટેન્ડ પર બસોની રાહ જોઈને બેઠેલા નજરે ચડ્યા હતા.