ઉનાળાની કાળઝાળ ગરમીમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાનાં દર્દીઓ તેમજ તેમનાં પરિવારજનોને રાહત મળે તેવા આશયથી પ્રદેશની સુચનાથી શહેર કોંગ્રેસ મીડીયા સેલ દ્વારા સર ટી. હોસ્પિટલમાં દર્દીઓ તથા તેમનાં પરિવારજનોને ઠંડા પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પ્રમુખ દ્વારા વાઘાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.