શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં સ્વ. શાંતાબા સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારોનાં કપરા સમયમાં નાત-જાતનાં ભેદભાવ વિના જરૂરીયાત મંદ દર્દીઓને વિનામુલ્યે ઓકસીજન સીલીન્ડર પહોંચાડવાની સેવા કરવામાં આવી રહી છે જેમાં ફિરદોસભાઈ સેલોત, વિજયભાઈ મેર, ફેજલબાઈ સેલોત, રામદેવભાઈ મેર સહિતની ટીમ હોમ કોરોન્ટાઈન દર્દીઓને વિનામુલ્યે ઓકસીજન સીલીન્ડર પહોંચતો કરે છે.