સિવિલમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ

647
gandhi942018-3.jpg

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ હતી. યુનિવર્સલ હેલ્થ કવરેજ થીમ પર યોજાયેલા કાર્યક્રમમાં દર્દીઓ અને તેમના સગાને દર્દી વિશેની માહિતી આપવામાં આવી હતી. કેવી બિમારીમાં કેવા પગલા ભરવા, રસીકરણ કરાવવુ, તેમજ બિમારીથી કેવી રીતે બચવુ સહિતની માહિતી પુરી પાડવામાં આવી હતી. 

Previous articleલગ્નમાં ચકલી પ્રેમ : પાલનપુરના પરિવારે બનાવડાવી અનોખી કંકોત્રી
Next articleપોલીસ સામે બૂટલેગરો બેફામઃ LCB જવાનોને જબરજસ્તી પીવડાવ્યો દારૂ!