સિહોરમાં વિકાસ ગાંડો થયોના પોસ્ટરો લાગ્યા

856
bvn2182017-2.jpg

સિહોર ખાતે પ્રાથમિક સમસ્યા અને વિવિધ યોજનાની મજાક ઉડાવવા ઉપરાંત વિકાસની વાતો કરતી સરકારમાં વિકાસ ગાંડો થયોના પોસ્ટરો લાગતા ચક્ચાર મચી જવા પામી છે. મુખ્યમંત્રીના આગમન પૂર્વે ભાવનગરમાં લાગેલા વિકાસ ગાંડો થયોના પોસ્ટરો બાદ સિહોરમાં લાગતા હવે રાજકારણ રઘવાયું બન્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. 

Previous articleવરતેજ જીઆઈડીસીમાં આવેલ ફેક્ટરીના બે મજુર ટાંકામાં પડ્યા
Next articleસમગ્ર વિજળી ઉત્પાદનની યોજનામાં માનવ જન કલ્યાણનું હિત છે, વિનાશ નહીં : પરમાણુ સહેલી