કલ્પસર અંગે પ્રબુધ્ધ ગોષ્ઠી યોજાઈ

1164
guj1042018-1.jpg

સૌરાષ્ટ્ર ની ઉજળી આશા કલ્પસર યોજના ને માત્ર ચૂંટણી સમયે જ યાદ કરાય છે છેલ્લા દસ વર્ષ થી લાખો લોકો ની હિજરત દરિયાકાંઠે તરસી જનતા માટે યોજના ના નામે વાર વાર ચૂંટણી મુદ્દો બનાવાય છે તે કલ્પસર અંગે પ્રબુદ્ધ ગોષ્ટિ રવિવારે ભાવનગર જિલ્લા ના વાળુંકડ ખાતે સાયલન્ટ ફાર્મ હાઉસ ખાતે મળી.
સૌરાષ્ટ્ર ના પાણી પ્રશ્ને પ્રબુદ્ધ વિચાર વિમર્શ માટે સંશોધક વિદ્વાન વી સી ભાવનગર યુનિ કુલપતિ વિધુત જોશી  ગાંધીવાદી સર્વોદય કાર્યકર નેચરોથેરાપીષ્ટ  વિનુભાઈ ગાંધી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિત બાડોદર સહિત ના મહાનુભવો દ્વારા કલ્પસર યોજના અંગે સૌરાષ્ટ્રભરમાંથી અગ્રણીઓની હાજરી સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ને ચિંતિત પ્રતિનિધિ ઓ રામકુંભાઈ ખાચર દેવકરણભાઈ આદ્રોજા, મોરબી, વિનુભાઈ માંડવીયા, સી પી વાનાણી, દેવશીભાઈ ભડિયાદરા, અરવિંદભાઈ લાખાણી વલ્લભભાઈ ઇટાળિયા ઘનશ્યામભાઈ મેટલર મનસુખભાઈ વાધાણી લાલજીભાઈ સોલંકી સહિત ખૂબ મોટી સંખ્યા માં સામાજિક અગ્રણી ઓ ઉદ્યોગપતિ ઓ ની વિશાળ હાજરી માં લવજીભાઈ બાદશાહ ના સાયલન્ટ ફાર્મ હાઉસ ખાતે સૌરાષ્ટ્ર માં વધતી જતી હિજરત, ભાંગતા જતા ગામડા પાણી માટે તરસી ધરા માટે સરકાર કલ્પસર યોજના માટે બજેટ જોગવાઈ અને યોજના ના અમલી કરણ માટે સૌરાષ્ટ્ર ભર ના તાલુકા મથકે બેઠકો યોજી જન જાગૃતિ માટે આયોજન કરતા અગ્રણી ઓ ની પ્રબુદ્ધ ગોષ્ટિ સૌરાષ્ટ્ર ભર માં થી સામાજિક કાર્યકર્તા ઓ ની હાજરી ગહન ચર્ચા વિચારણા અને માર્ગદર્શન આપતા અગ્રણી ઓ જી જી ના વાળુંકડ ખાતે શાંતિ ના ટેકરે સાયલન્ટ ફાર્મ હાઉસ ખાતે સૌરાષ્ટ્ર ની ચિંતન શિબિર કલ્પસર માટે સરકાર પ્રતિનિધિ મંડળ મળી રજુઆત કરશે.

Previous articleમીતીયાળા તપોવન ટેકરી ખાતે વિનામુલ્યે નેત્રનિદાન કેમ્પ યોજાયો
Next articleપસ્તી થી પુસ્તક સુધીનું મહાઅભિયાનનો આરંભ