પાલીતાણા માં દાઉદી વોરા સમાજ ઉમુર ખારીજીયા અને ઉમુર સેહત ગુપ દ્વારા દાઉદી વોરા સમાજના ૧૮ થી ૪૫ વર્ષ ના લોકો ને એકજ જગ્યાએ એક સાથે વેકસીન મળી રહે તેવા હેતુ ઉમુર ખારીજીયા અને ઉમુર સેહત ગુપ દ્વારા આજે નવાપરા ચોક દાઉદી જુમાતની વાડી ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમા ૯૦ થી વધુ લોકો કોરોના વેકસીન લીધી હતી આ કેમ્પમા વોરા સમાજના જનાબ યાહ્યાભાઈ વોરા જુમાતના પ્રમુખ અબ્બાસભાઈ લક્ષ્મીધર મામલતદાર અતુલભાઈ ભટ્ટ સાહેબ તાલુકા હેલ્થ ઓફીસ દિપકભાઈ મકવાણાનુ વોરા સમાજ દ્વારા સાલ ઓઢાડી અને ગુલદસ્તા આપી સંન્માન કરવા મા આવ્યુ હતુ તેમજ આ કાર્યક્રમ મા નાયબ મામલતદાર એમ વિ વધાસીયા ડો શ્રીકાન્ત ઠક્કર સાહેબ ડો જયેન્દ્ર ભટ્ટ સાહેબ તાલુકા સુપરવાઈઝર હરસુરભાઈ ડાધીયા ખોજા જૂમાત ના આગ્રમી શબ્બીરભાઈ દાતારી હ્લ.ૐ.જી ઉષાબેન બારૈયા હ્લ.ૐ.ઉ ચંદ્રીકાબેન ગોહિલ આશા વર્કર સોનલબેન વાઘેલા જીૈં બગડા દિપકભાઈ જીૈં તલાશ નૈયા જીૈં હાદીકભાઈ વાધેલા ઓપરેટર નિહાર દવે સમીરખાન બલોચ ૐઉ ગીતાબેન ચુડાસમા હાજર રહ્યા હતા …તાલુકા હેલ્થ ઓફીસ દિપકભાઈ મકવાણા દ્વરા કેમ્પ મા ભાગ લેનાર લોકોને વેકસીન લેવાથી વેકસીન લેનાર ની લોક પ્રતિકારક શક્તિ વધે છે વેકસીન લેવા થી લોકો એ ડરવું નહી તમેજ માસ્ક ફરજીયાત પહેરવું હાથ વારંવાર ધોલા સોસ્શયલ ડીસ્ટન રાખવુ જેવી લોકોને માહીતી આપી હતી દાઉદી વોરા જુમાત ના જનાબ યાહ્યાભાઈ દ્રારા વોરા સમાજના લોકોને તેમજ પાલીતાણાના લોકોને અપીલ કરવામાં આવી હતી કે કોરોના વેકસીન લેવા માટે આમ નાગરિકમાં જાગૃતિ લાવવાની જરૂર છે વેકસીન લેવા થી રોગ પ્રતિકાર શક્તિ વધે છે તેમજ રસી લેવા થી કોરોના ની અસર થી બચી શકાઈ છે માસ્ક ફરજીયાત પહેરવું હાથ વારંવાર ધોવા ભીડ ભાડ વાળી જગ્યાએ કામ વગર જવુ નહી તેમજ પાલીતાણાના દરેક લોકો કોરોનાની વેકસીન જરૂર લે તેવુ જણાવામાં આવ્યું હતું આ કેમ્પનુ આયોજન દાઉદી વોરા સમાજ ઉમુર ખારીજીયા અને ઉમુર સેહત ગુપ તેમજ મહીલા મેડીકલ ગુપ દ્વરા કરવામાં આવ્યુ હતુ…