મહુવાના સ્ટેશન રોડ પર ફટાકડાના ગોડાઉનમાં આગ

794
bvn1042018-8.jpg

મહુવાનાં સ્ટેશન રોડ પર આવેલ મ્યુનીસીપલ શોપીંગમાં આવેલ ફટાકડાનાં ગોડાઉનમાં અચાનક આગનો બનાવ બનતાં જેમાં ફટાકડા ફુટવા લગતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી આગને લઈ બાજુમાં આવેલ ગેરેજનાં ત્રણ બાઈક બળીને ખાક થઈ ગયા હતાં.
મહુવા સ્ટેશન રોડ પર મ્યુનીસીપલ શોપીંગમાં દુકાન નં.૧૭૮માં કનુભાઈ નામના વ્યક્તિનું ફટાકડાનું ગોડાઉન આવેલુ છે. સવારનાં સમયે ગોડાઉનમાં અચાનક આગનો બનાવ બનતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ખાક થઈ ગયા હતા બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

Previous articleટ્રક-કારનો અકસ્માત : શોભાવડનાં માતા-પીતા-પુત્ર સહિત ચારના મોત
Next articleજિલ્લા પંચાયતને ગ્રાન્ટ ફાળવવામાં અન્યાય : પ્રમુખ સરવૈયા