બક્ષીપંચ મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભરતનગર શાકમાર્કેટ રોડ પર વૃક્ષારોપણ કરેલ અને વધુમાં વધુ વૃક્ષો વાવીએ તેઓ સંકલ્પ કરેલ તેમાં ઉપસ્થિત પ્રદેશ મંત્રી પ્રભારી દિનેશભાઈ બારડ પ્રમુખ ભલાભાઈ આહીર મહામંત્રી નીતિનભાઈ રાઠોડ મંત્રી કિશોરભાઈ ચૌહાણને પ્રેરણા આપેલ વધુમાં બક્ષીપંચ મોરચાના તમામ હોદ્દેદાર કમલેશ ભાઈ મકવાણા ખુમાન સિંહ ગોહિલ વિજય ભાઈ મકવાણા આણંદભાઈ સોહલા પરેશભાઈ ચૌહાણ હરેશભાઇ ગોહિલ રાજેશભાઈ ગોહિલ હરેશભાઈ રાઠોડ હિરેનભાઈ આલગોતર લાભુ ભાઈ બારૈયા શિવાભાઈ ગોહિલ આશિષભાઈ બારૈયા. કાર્યકરો મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.