નારી ગામમાં પાણીનો સપ્લાય રેગ્યુલર થતા લોકોમાં હાશકારો

723
guj11418-2.jpg

નારી ગામના ગંભીર પાણી ના પ્રશ્ને કમિશ્નરને રજુઆત કરતા ભાવનગર શહેર કૉંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ જોશી મહાનગર પાલિકા વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લા કોગ્રેસ ઉપ પ્રમુખ સંજયસિંહ ગોહિલ માલપર, કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ, કોર્પોરેટર કૈલાશબેન મોરડીયા, કોર્પોરેટર અરવિંદભાઈ પરમાર, ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજકુમાર મોરી,ભાવનગર પશ્ચિમ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ, બળદેવભાઈ સોલંકી, યુવરાજસિંહ ગોહિલ,હિતુભા ગોહિલ,જીતેન્દ્ર બાલધીયા, રવીરાજસિંહ ગોહિલ, પાર્થરાજસિંહ ગોહિલ, બી.સી.મોરી,હરેન્દ્રસિંહ ગોહિલ, તેમજ  નારી ગામના આગેવાનો  જે.બી.ગોહિલ, હરપાલસિંહ રાણા,સહિત ગ્રામજનોએ જહેમત ઉઠાવેલ લાઇન ચેક કરતા નારી ગામની મેઈન સપ્લાય માં ગેરકાયદેસર જોડાણ મળીઆવતા ગેરકાયદેસર જોડાણો દૂર કરી ને નારી ગામ માં પાણીનો સપ્લાય રેગ્યુલર થતા ગ્રામ જનોમાં ખુશી નો માહોલ ઘણા દિવસો બાદ નારીમાં પાણી મળતા લોકો માં હાશકારો કોંગ્રેસ આગેવાનોની રજુઆતનાં પગલે તંત્ર ઘોર નીંદ્રામાં થી જાગ્યું હતું.

Previous article સરતાનપર ગામે તુટેલી જેટી ૨૫ વર્ષે પણ જૈસે થે
Next article જળ સંગ્રહ વધારવા ગાગડીયા નદી ઉંડી ઉતારવાનું ખાતમુર્હુત