શિશુવિહાર દ્વારા મેડીકલ કેમ્પ યોજાયો

591
bvn11418-5.jpg

શિશુવિહાર સંસ્થા તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ-રૂવાના સૌજન્યથી શિશુવિહાર બુધસભા હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા સારવાર બાદ દર્દીઓને આજરોજ જરૂરી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટીસંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.    

Previous article ભાદરની નદીમાંથી થતી બેફામ ખનીજ ચોરી : તંત્ર મૂકપ્રેક્ષક
Next article સ્વા. પ્રા.શાળાનો ઈનામ વિતરણ સમારોહ