ચકલી બચાવ ઝૂંબેશમાં સચિવાલયના કર્મીઓ જોડાયા

812
gandhi1242018-1.jpg

આજના સમયમાં ચકલીની જાતી લુપ્ત થતી જતી હોવાથી પર્યાવરણના જતન માટે ધી ગુજરાત સચિવાલય એમ્પ્લોઈઝ કો-ઓપરેટીવ ન્યુ ક્રેડિટ સોસાયટી લી., ગાંધીનગર તરફથી સચિવાલય ખાતે દરેક સભ્યોને ચકલીનો માળો બનાવવા માટે પૂંઠાનું ચકલી ઘરનું વિના મૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. 

Previous articleશહેરી વિસ્તારના પાંચ ગામમાં પાણીની તંગી પડશે
Next article કલોલમાં જિલ્લા પ્રોજેક્ટ મેનેજરના બંધ મકાનમાંથી ચાર લાખની ચોરી