દહીથરા પ્રા.શાળાના બાળકોને વિદાય

730
guj4122018-3.jpg

દહીંથરા પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિદ્યાર્થી પ્રસંગે શાળા પરિવાર તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને શીક્ષકો દ્વારા લંચ બોકસ ભેટ આપી સુંદર કાર્ય કરતા બાળકો ખુશ ખુશાલ થયા હતાં. શિક્ષકોએ બાળકોને ઉચ્ચ અભ્યાસ કરી શાળાનું નામ રોશન કરવા શુભેચ્છા પાઠવી હતી. 

Previous article અનિડા ગામે અકસ્માતમાં મૃત્યુ પામેલાના આત્મ કલ્યાણ અર્થે પ્રાર્થના સભા યોજાઈ
Next article સિહોરમાં મેમણ-ડે નિમિત્તે ફ્રુટ અને સરબતનું વિતરણ