GujaratBhavnagar આકર્ષક રંગ રોશનીથી ઝળહળતું થયું નિજ મંદિર By admin - July 11, 2021 722 ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર છે તે સ્થળ સુભાષનગરના ભગવાનેશ્વર મંદિરને આકર્ષક રંગ રોશનીથી શણગારવામાં આવ્યું છે. મંદિરના ગેટ તથા ટોચ સુધી સમગ્ર પરીસરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવતા સમગ્ર નિજ મંદિર દિપી ઉઠ્યું છે.