વૃક્ષો બચાવવા સેકટર- ૨૯ ના ભૂલકાઓનુ અભિયાન

2858
gandhi1442018-5.jpg

ગાંધીનગર એક વૃક્ષની કેટલી કિંમત છે તે અંગે વૃક્ષ બચાવવા સેક્ટર ૨૯ના શૌર્યરાજસિંહ ચૌહાણ, શિવ પટેલ અને સાઇ પટેલે અભિયાન હાથ ધરી લોકોને સમજાવ્યુ હતુ. 
એક વૃક્ષની કૃતિ બનાવી ઝાડ સાથે ૩૦ મીનીટ સુધી લપેટાઇને ઉભા રહ્યા હતા અને વૃક્ષ વાવો, જીવન બચાવોનુ સુત્ર આપતા હતા.

Previous articleખડસલીયાની પરણિતાએ એક સાથે ત્રણ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો
Next articleપાણીના મુદ્દે સે.-ર૬ના રહીશોએ માટલા ફોડયા