પૂર્વ સેનેટ સભ્ય શૈલેન્દ્રસિંહ ગોહિલનો આજે જન્મ દિવસ

267

શહેરના ભા.જ.પ. ના અગ્રણી અને એમ.કે.બી. યુનીવર્સીટીના પૂર્વ સીન્ડીકેટ મેમ્બર , સેનેટ સભ્ય અને નંદકુવરબા મહિલા કોલેજ, દેવરાજનગર ના પ્રોગ્રામ ઓફિસર શૈલેન્દ્રસિંહ ગોહીલનો આજે જન્મ દિવસ છે. પિતાજી સ્વ જયવંતસિંહ, માતા, ઇન્દુબા, ધર્મપત્ની બીનાબા, પુત્ર કૃષ્ણરાજસિંહ અને પરિવારના સભ્યો સાથે સાદાઇથી જન્મ દિવસની ઉજવણી કરશે. શિશુકાળથી આર.એસ.એસ. અને ત્યારબાદ એ.બી.વી.પી. માં વિવિધ જવાબદારી નિભાવી એક લડાયક નેતા તરીકે છાપ ધરાવતા અને વિશાળ મિત્ર વર્તુળ માં બાપુ ના હુલામણા નામે જાણીતા શૈલેન્દ્રસિંહ ગોહિલના જન્મ દિવસે કોલેજના મેં . ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ, મેં ડાયરેક્ટર શ્રી રવિન્દ્રસિંડ સરવૈયા . સમગ્ર સ્ટાફ પરિવારે શુભેચ્છા આપી હતી . જન્મ દિવસની શુભેચ્છા આપવા માટે ડાયલ કરો : ૯૮૭૯૫૧૩૫૧૪

Previous articleરાણપુર શહેરમાં કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્ય
Next articleસિહોર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં સાયકલ યાત્રા