સેપર ટેકરાવમાં પસંદગી પામ્યા

791
bvn15418-4.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગન નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની તાજેતરમાં એમ.કે. યુનિવર્સિટીના શારીરિક શીક્ષણ વિભાગ દ્વારા આયોજિત ઈન્ટર કોલેજ સેપર ટેકવરાવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
આ સેપર ટેકવરાવ સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ સમગ્ર યુનિવર્સિટીની ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરી હતી. અને સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન ઉત્કર્ષ પ્રદર્શન કરનાર નંદકુંવરબા મહિલા કોલેજની ૩ વિદ્યાર્થીઓની ઈન્ટર યુનિ. માટે પસંદગી કરવામાં આવી હતી. 

Previous article રાજુલાના બાબરીયધાર ગામે આંબેકડર જયતિની ઉજવણી
Next article કોંગ્રેસ વિરૂધ્ધ ભાજપના હિંમતનગરમાં પ્રતિક ઉપવાસ