ભાવનગર ના પત્રકાર ઇરફાનભાઈ સોલંકી અને મકસુદાબેન ની વ્હાલી દીકરી ફિરદૌસનો આજે શનિવારના રોજ જન્મદિવસ છે. ફિરદૌસ આજે ત્રણ વર્ષ પુરા કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરશે, દાદા ઉસ્માનભાઈ સોલંકી (સામાજીક કાર્યકર), દાદીમા રોશનબેન, મોટા પપ્પા ફારૂકભાઈ, સિંકદરભાઈ, હિદાયતભાઈ અને બહેન તેમજ તમામ સખીઓ સાથે ફિરદૌસ આજે તેનો જન્મદિવસ પરિવારના સભ્યો સાથે ઉજવશે. ફિરદૌસને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવવા ડાયલ કરો..૯૫૭૪૮૭૪૭૬૯