ભાવનગરને વધુ વિમાન સેવાની સાંસદ દ્વારા રજુઆત

262

ભાવનગર શહેરને દેશના અન્ય શહેરો સાથે વિમાન માર્ગે જોડવા તથા ભાવનગરથી દિલ્હી તથા મુંબઈ ઉડ્ડયન માટે વધુ કર્મચારીઓ ફાળવવા સાંસદ ભારતીબેન શિયાળે રજુઆત કરી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સંજીવકુમાર સાથે ચર્ચા રજુઆત બાદ આ અંગે સંબંધિતોનું ધ્યાન દોરાયું છે.

Previous articleઅલંગ ખાતે ભાડા વધારાની માંગ સાથે બીજા દિવસે પણ ટ્રક હડતાલ યથાવત
Next articleહાર્દિક પંડ્યાનું ફોર્મ ચિંતાનું કારણ, ઓલરાઉન્ડરમાં અન્ય વિકલ્પ શોધો : ગાવસ્કર