અગ્રસેન મહારાજની જન્મજયંતિ

700

ભાવનગર અગ્રવાલ સમાજના રજત જયંતિ ઉત્સવ નિમિત્તે મહારાજા અગ્રવાલ સેનની પ૧૪૧મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલ. જે નિમિત્તે આજે કાળીયાબીડ ખાતે આવેલ અગ્રવાલ હોલમાં પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અગ્રવાલ સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહી પૂજા-અર્ચના કરી હતી.

Previous articleપરંપરાગત ગરબીની પધરામણી
Next articleર૦૧૩ પહેલાના અભ્યાસની પરીક્ષા લેવા અંગેનો રિપોર્ટ જાહેર કરવાની માંગણી