બોટાદ જીલ્લાના રાણપુરમાં ટેક્ષપીન બેરીંગ કંપનીમાં ફાયનાન્સ,એકાઉન્ટ માં કામ કરતા બિસુભા નિમભા પરમાર ની લાડલી દિકરી નિહારીકાબા નો આજે જન્મ દિવસ છે.નિહારીકાબા આજે જીવનના ૩ વર્ષ પુર્ણ કરી ૪ વર્ષ માં મંગળ પ્રવેશ કરશે.નિહારીકાબા આજે પોતાનો જન્મદિવસ પપ્પા બાસુભા પરમાર,મમ્મી પાયલબા પરમાર,દાદા નિમભા પરમાર,દાદી મુમતાઝબેન પરમાર,ફૈબા નરગીશબા પરમાર,મોટાબાપુ અશરફખાન પરમાર, ઈમરાનખાન પરમાર,કાકા મહેબુબખાન પરમાર, અનિશખાન પરમાર,નાના ચંદુભા પરમાર,નાની પરીબા પરમાર,મામા ઋતુરાજસિંહ પરમાર, યુવરાજસિંહ પરમાર સહીત પરીવારજનો સાથે જન્મદિવસની ઉજવણી કરશે.નિહારીકાબા પરમાર ને જન્મદિવસની શુભકામના પાઠવવા ડાયલ કરોઃ૮૪૦૧૬૨૫૨૫૪