Uncategorized સેકટર ૧૯માં આઈપીએલ પર સટ્ટો રમતા બેની ધરપકડ By admin - April 19, 2018 625 સે. ૧૯, પ્લોટ નં. ર૧ માં પ્રથમમાળે આઈપીએલ પર સટ્ટો રમતા વિજયકુમાર નાઈ અને શંકરભાઈ ખરાડીને પોલીસે મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂ. ૭૧,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.