પ્રેસ પ્રતિનિધિ અમરૂભાઈ બારોટના પૌત્ર યાક્ષિક ઘનશયામભાઈ રેણુકા જેણે અખિલ ભારતીય ગાંધર્વ મહા વિદ્યાલય મુંબઈ મંડલના ભાવનગર કેન્દ્ર ખાતે આપેલ હાર્મોનીયમના બહોળી સંખ્યાકાં કલાકારોએ આપેલ પરીક્ષામાં કેન્દ્ર દ્વારા પ્રથમ ક્રમે યાજ્ઞીકની પસંદગી થઈ ફસ્ટ જાહેર કરી પ્રમાણપત્રો સાથે સન્માનીત કરાયા અને અખિલ ભારતીય ગોધર્વ મંડલના અધિકારીઓ છેક મુંબઈથી અભિનંદનની વર્ષા કરીર હેલ છે. બાળ કલાકાર યાજ્ઞીક ઘનશ્યામભાઈ રેણુકા હાલ મહુવા ખાતે મંગલમુર્તિ વિદ્યાલય તેમજ સરસ્વતિ સંગીત વિદ્યાલય વિદ્યાનગરના ટીચર રેખાબહેન દ્વારા અભિનંદન અપાયા છે.