વિજપડી ગામે યુવા ભાજપ દ્વારા સફાઈ અભિયાન

1123
guj1942018-1.jpg

સાવરકુંડલા તાલુકા યુવા ભાજપ દ્વારા આજરોજ વિજપડી ગામે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘સ્વચ્છતા અભિયાન’અંતર્ગત વિજય ચાવડા દ્વારા ‘સ્વચ્છતા અભીયાન’કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. 
જે અંતર્ગત વિજપડી આરોગ્ય કેન્દ્રની આ અભિયાનમાં વિજપડી તાલુકા પંચાયતના સદસ્ય મુકેશભાઈ રાઠોડ તાલુકા ભાજપના ઉપપ્રમુખ નિતીનભાઈ નગદિયા, અજયગીરી,  ભાવેશ જોગરાણા કેતન ચાવડા, સમીરભાઈ ખોખર, હિરેન ચાવડા, રઘુભાઈ, નિલંકઠ ચાવડા સમીરભાઈ ખોખર, સહિતના યુવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ સ્વચ્છથા અભીયાનમાં યોગદાન આપ્યુ હતું.

Previous articleસ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ દ્વારા વિનામુલ્યે છાશ વિતરણનો પ્રારંભ
Next articleએકાઉન્ટીંગ આઉટસોર્સિંગ મલ્ટીનેશનલ કંપની QX દ્વારા ગુજરાતમાં ૧૦૦૦ કર્મચારીની નિમણુંક કરી