મુસ્લિમ એકતા મંચ દ્વારાગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈમ્તિયાઝભાઈ પઠાણ નો ત્રણ દિવસય ભાવનગર જિલ્લાનાં વલભીપુર, ઉમરાળા, ગારીયાધાર, પાલીતાણા ,જેસર , મોટા આસરાણા,મોરગી.મહુવા,વાઘનગર તાલુકા નાં પ્રવાસે હોય ત્યારે આજે વાઘનગર ની મુલાકાત લીધી હતી. ત્યારે મુસ્લિમ એકતા મંચ વાઘનગર કન્વીનરો અને મહુવા અને વાઘનગર મુસ્લિમ સમાજનાં આગેવાનો દ્વારા ઈમ્તિયાઝભાઈ નું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે ઈમ્તિયાઝભાઈ દ્વારા સમાજ ની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ સુધરે, સમાજ ની અંદર રહેલા દુષણો દુર થાય જેવા કે દારૂ, જુગાર અન્ય વ્યસનો તેમજ યુવાનો ને દરેક ક્ષેત્રમાં વિશેષ મહત્વ મળે, ઘરેલું ઝગડા દુર કરવા, સમાજ માં ફિરકા પરસતી દુર કરવા, તેમજ હિન્દુ મુસ્લિમ એકતાના નો સંદેશ આપી. સમાજ માં શિક્ષણ નું સ્તર વધે અને શિક્ષણ પર વધુ ભાર મુકવા જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં મુસ્લિમ એકતા મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈમ્તિયાઝભાઈ પઠાણ, મુસ્લિમ એકતા મંચ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સાજીદભાઈ તેલિયા, મુસ્લિમ એકતા મંચ ગુજરાત પ્રદેશ ડ્ઢ.છ.ય્ પ્રમુખ અલ્લારખભાઈ બુકેરા, મુસ્લિમ એકતા મંચ ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ ભીખુભાઈ મોગલ. મુસ્લિમ એકતા મંચ ગુજરાત પ્રદેશ અમીનભાઈ મેર, ગુજરાત સોશિયલ મીટીયા કન્વીનર મહેંદી પઠાણ,ઝુબેર ભાઈ કાજી, તોફીકભાઈ બેલીમ , હાજી શાહિદ ભાઈ શેખ, હાજી વસીમ ભાઈ, અનવરભાઇ કુરેશી. ડોક્ટર હનાન ભાઈ કુરેશી. ઈકબાલભાઈ પાયક. મૌલાના વાઘનગર. અનવર ખાન પઠાણ. ઈસ્માઈલ ખાન પઠાણ. રજાકભાઈ પાયક. રફિકભાઈ કુરેશી. યુસુફભાઈ પઠાણ. હમીદ કુરેશી. ફિરોજ ભાઈ પઠાણ. બહાદુર ખાન પઠાણ. મહેબુબભાઇ કુરેશી. સલીમ ખાન પઠાણ. બશીર ખાન પઠાણ. તેમજ મુસ્લીમ સમાજ ના આગેવાનો હાજર રહિયા