ભાવેણાના જન્મદિને રકતદાન કેમ્પ

738
bvn1942018-9.jpg

ભાવનગર ખાતે અખાત્રીજના દિવસે સર તખ્તસિંહજી હોસ્પિટલ બ્લડ બેંક ખાતે ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને તથા વાસુદેવસિંહ ગોહિલ- પ્રમુખ ગોહિલવાડ રાજપુત સમાજની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ. રકતદાન કેમ્પમાં શતકવિર  રકતદાતા હનુમંતસિંહ ચુડાસમાએ ૧૦૮ વખત તથા અજયસિંહ જાડેજાએ પ૦ વખત રકતદાન કરેલ. 

Previous articleગારિયાધારમાં કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઈ ગઈ
Next articleજાફરાદબા તા.પં. પ્રમુખના ટ્રકોના અજાણ્યા શખ્સોએ કાચ ફોડ્યા