ઉપ પ્રમુખ તરીકે વોરા સમાજના આગ્રણી અબ્બાસભાઈ વોરાની બીન હરીફ વરણી થઈ
પાલીતાણા માં ઓમ પાટી પ્લોટ ખાતે પાલીતાણા મંડપ લાઈટ સાઉન્ડ ફલાવર એસોશિયન ની જનરલ મિટીંગ યોજાઈ હતી તેમા પાલીતાણા શહેર સહિત તાલુકા ના મંડપ કોન્ટ્રાકટરો લાઈટ ડેકોરેશન ના કોન્ટ્રાકટરો માઈક સાઉન્ડ ના કોન્ટ્રાકટરો ફલાવર ડેકોરેશન ના કોન્ટ્રાકટરો ની એક જનરલ મિટીંગ યોજાઈ હતી જેમા મીટીંગ ની શરૂઆત કોરોના ની મહામારી દરમિયાન મુત્યુ થયેલ લોકો ને શ્રધ્ધાંજલી પાઠવા માં આવી હતી ત્યાર બાદ હીતેષભાઈ અજમેરા દ્વારા પરીવાર સુરક્ષા કવચ PSK યોજના ની માહીતી પુરી પાડવા મા આવી હતી તેમજ પરીવાર સુરક્ષા કવચ થી મંડપ લાઈટ સાઉન્ડ ફલાવર ના કોન્ટ્રાકટરો ને અને એમના પરિવાર ને આ યોજના નો લાભ કઈ રીતે મળી શકે તે વિશે વિશેષ માહિતી પુરી પાડવામાં આવી હતી તેમજ હાલ મોંઘવારી ના સમય મા ભાવ વધારો કરવા માટે પણ અનેક સુચનો કરવામાં આવ્યા હતા ત્યાર બાદ હાલ એસોશિયન ના પ્રમુખ ના બે વર્ષ નો કાર્યકાળ પુર્ણ થતા નવા પ્રમુખ ઉપ પ્રમુખ માટે ની પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી તેમા મંડપ લાઈટ સાઉન્ડ ફલાવર એસોશિયન ના સલાહકાર તરીકે હીતેષભાઈ અજમેરા અને ઈમરાનભાઈ ખોખર તેમજ પ્રમુખ તરીકે નટુભાઈ એમ વાધેલા ની બીન હરીફ વરણી થઈ હતી તેમજ ઉપ પ્રમુખ તરીકે અબ્બાસભાઈ એ વોરા ની બીન હરીફ વરણી થઈ હતી ખજાનચી તરીકે અશોકભાઈ સાટીયા ની વરણી થઈ હતી સેકેટરી તરીકે શ્રીપાલભાઈ રંગાણી મંત્રી તરીકે જયેશભાઈ બારડ ની વરણી થઈ હતી તેમજ સભ્ય તરીકે રાજુભાઈ દુધરેજીયા કીશોરભાઈ ઠાકર રવીભાઈ રંગાણી. વૈભવ ડોડીયા. રોહિતભાઈ મકવાણા. શૈલેષભાઈ મોરી.હારદીકભાઈ ત્રિવેદી ની વરણી થઈ હતી