Uncategorized દિવ્યેશ સોલંકીએ લોકપ્રશ્નો સાંભળ્યા By admin - April 21, 2018 736 ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પરશોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર દિવ્યેશ સોલંકીએ આજે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે લોકપ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં લોકોએ વિવિધ સરકારી વિભાગના પ્રશ્નો રજૂ કર્યા હતા.