મહુવાના ગાંધી ચોક ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આસીફાને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ અને શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીસંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યાં હતા અને શ્રધ્ધાંજલી પાઠવી હતી. તસવીર : મુસ્તાક વસાયા