શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા તથા મહામંત્રી અને બક્ષીપંચ મોરચાના પ્રભારી અરૂણભાઇ પટેલ તથા મહામંત્રી યોગેશભાઈ બંદાણી તથા ડીબી ચુડાસમાની અધ્યક્ષ સ્થાને ભાવનગર શહેર બક્ષીપંચ મોરચાના વૉર્ડ ના પ્રમુખ મહામંત્રી તેમજ પભારી મીડિયા ઇન્સાજૅ તથા સર્વ કાર્ય કરો ની પરિચય બેઠક અને સન્માન કાર્યક્રમ રાખેલ તેમાં બક્ષીપંચ મોરચાના ભાવનગર શહેર પ્રમુખ ભલાભાઇ આહીર મહામંત્રી નીતિનભાઈ રાઠોડ મહામંત્રી કિશોરભાઈ ચૌહાણ તેમજ બક્ષીપંચ મોરચાની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી નવનિયુકત પ્રમુખ મહામંત્રી નું ખેસ પહેરાવી મોઢું મીઠું કરાવી સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.