કરબલાના મેદાનમાં ઇમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓએ શહાદત વ્હોરી હતી સત્ય અને માનવતા માટે ઇમામ હુસેનની શાહદતની યાદમાં મહોરમ પર્વ ઉજવાય છે. જે નિમિત્તે શહેરના માધવદર્શન પાસે રાહદરીઓ અને વાહન ચાલકોને ઠંડા પીણાની બોટલો અને બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.