પૂ.નમ્રમુનીમહારાજ પ્રેરીત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં ૧૦૦ જેટલી વિધવા મહિલાઓને મરચુ, ધાણાજીરૂ, હળદર સહિતના મસાલા સાથેની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વીટીબેન ભાયાણી, રીંકુબેન, જયેશભાઈ, નિસર્ગભાઈ સહિતના સભ્યો જોડાયા હતા. તસવીર : મિલન શાહ