રાજકોટ ખાતે બારોટ સમાજના પ્રતિષ્ઠીતોનું સન્માન કરાયું

927
guj23418-3.jpg

ર૧-૪-૧૮ના રોજ ફ્રેન્ડસ કલબ રાજકોટ દ્વારા બારોટ સમાજના ઘુરંઘર લોકસાહિત્યકાર, હાસ્યકાર, લેખક તેમજ કવી ગુલાબદાનભાઈ બારોટનું સન્માન થયું આ પ્રસંગે બારોટ સમાજના પૂજય સંત શાંતિ બાપુ (બારોટ બાપુ) રાજકોટ શહેર બારોટ સમાજના પ્રમુખ વશરામભાઈ ચંદ બરદાઈ ટ્રસ્ટના પ્રમુખ સંદેવભાઈ સોઢા, જયેશભાઈ લગધર, રમેશભાઈ ઈલાણી, પ્રફુલભાઈ શીહોરા, પંકજભાઈ સોઢા, વિનુભાઈ રેણુકા, મહેશભાઈ વિસાણી, કિશોરભાઈ તથા રાજકોટ મેયર તેમજ બિજા મહાનુભાવોની હાજરીમાં હેમુ ગઢવી હોલ ખાતે ભવ્ય સન્માન કર્યું.      

Previous article શેત્રુંજી ડેમ સ્થિત શાળાના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
Next article પાલીતાણા ખાતે ત્રિસ્તુતિક સંઘ સમુદાયનો દિક્ષા મહોત્સવ યોજાયો