શાળામાં બાળકોને રક્ષાબંધન પર્વ વિશે શાળાના સંચાલક ભરતભાઈ ટાઢા દ્વારા મહાભારત કાળથી આજ દિન સુધી રક્ષા નું મહત્વ સમજાવવામાં આવ્યું રાખડી એ ફક્ત દોરો નથી પણ બહેને બાંધેલી ભાઈ ની રાખડી એક રક્ષા છે જે તમને કોઈપણ મુસીબતમાંથી તમને બહાર કાઢે છે તમારી રક્ષા માટે બેન ના આશીર્વાદ તમારી સાથે હોય છે આ પવિત્ર દિવસે બેન ભાઈ ને રાખડી બાંધે ભાઈ તેના બદલામાં યોગ્ય દક્ષિણા આપી બેન ને રાજી કરે છે