રાજય પુરસ્કાર એવોર્ડથી સન્માન

600
bvn2542018-3.jpg

તાજેતરમાં રાજભવન (ગાંધીનગર) ખાતે રાજય પુરસ્કાર એવોર્ડ સમારંભ યોજાયેલ જેમાં ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટગાઈડ સંઘના ચિ. કર્મય યજ્ઞેશભાઈ કણઝારા (સોની)ને રાજયપાલ ઓ.પી. કોહલીના હસ્તેર ાજય પુરસ્કાર એવોર્ડથી સન્માનીત કરવામાં આવેલ છે. 

Previous articleપોષણયુક્ત આહારનું વિતરણ
Next articleજાફરાબાદ શાળામાં દાતાની તસવીરનું અનાવરણ કરાયું