ઈચ્છા મૃત્યુ અરજીઓનું રજી. એડી. કરાયું

1230
bvn2542018-6.jpg

ભાવનગર મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ખેડૂત સંઘર્ષ સમિતિના સભ્યો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને લખવામાં આવેલ પરપ૯ અરજી સાથે સંઘર્ષ સમિતિના નરેન્દ્રસિંહ-બાડી, પ્રવિણસિંહ ખડસલીયાની આગેવાનીમાં ૧૦ થી વધુ સભ્યો પોસ્ટ ઓફિસે પહોંચ્યા હતા અને અરજીઓ રજીસ્ટર એડી કરી હતી.

Previous articleઆનંદનગરમાં મામા-ભાણેજના ઘરે તસ્કરો ત્રાટક્યા : ત્રણ લાખની ચોરી
Next articleદ્વારકામાં ત્રણ વર્ષની બાળા પર દુષ્કર્મથી ખળભળાટ