દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ મારુતી મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવ નિમિતે મારુતી ચોક હનુમાનપરા માં ગણપતી બાપ્પા ની પધરામણી કરવામાં આવી હતી. જેમાં, ચકુરભાઈ સોલંકી,કોળી સેના ના રણછોડભાઈ મકવાણા,બાબુભાઈ મકવાણા, રાકેશભાઈ શિયાળ, કાનજીભાઈ મકવાણા, નાગજીભાઈ ચાવડા, સંજયભાઈ બારીયા,રમેશ મકવાણા અને અન્ય અગ્રણીઓ એ હાજરી આપી હતી.