ગણેશ આશ્રમ અગિયાળી ખાતે રાજપુત સમાજનું સ્નેહમિલન

1515
bhav2392017-4.jpg

સિહોર તાલુકા રાજપૂત સમાજના કિશોરસિંહ ગોહિલ (કે.ડી.ગોહિલ) દ્વારા ગણેશ આશ્રમ અગિયાળી ખાતે સ્નેહમિલન રાખવામાં આવી. જેમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, રેવતસિંહ ગોહિલ અને નરેન્દ્રસિંહ ગોહિલ સણોદર, મહેન્દ્રસિંહ ગોહિલ, ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ માલપર, સિહોર તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ગોહિલ સિહોર,  ઘનશામસિંહ ભડલી, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ભોજુભા ગોહિલ, અજિતસિંહ ગોહિલ થળસર, દિગ્વિજયસિંહ ગોહિલ ત્રાપજ, ઘોઘા તાલુકા ભાજપ પ્રમુખ છોટુભા ગોહિલ, નિલદીપસિંહ ગોહિલ વરતેજ, સુરુભા ગોહિલ અવણીયા, જિલ્લા પંચાયત સદસ્ય સુરજીતસિંહ ગોહિલ, કર્ણીસેનાના જિલ્લા પ્રમુખ અશ્વિનસિંહ લાપડીયા, શહેર પ્રમુખ કાનભા સરવૈયા,  દિગુભા ગોહિલ ઉખરલા, રઘુભા ગોહિલ પડવા, પરથરાજસિંહ ગોહિલ, ભોજપરા ભાગીરથસિંહ સરવૈયા, મહેન્દ્રસિંહ સરવૈયા તળાજા, રામદેવસિંહ ગોહિલ, યોગરાજસિંહ સરવૈયા, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતાપભાઈ મોરી, સિહોર માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન પાંચાભાઈ ચૌહાણ, અગિયાળીના સરપંચ મનુભાઈ લાધવા, ઉપસરપંચ વિક્રમભાઈ ચૌહાણ, ગણેશ આશ્રમ સેવા સમુદાયના રેવસંકરભાઈ અને કાન્તિદાદા પાલડીના સરપંચ નિર્મલસિંહ ગોહિલ, ધરમવીરસિંહ આવાણીયા સહિત ૫૦૦ જેટલા દરેક જ્ઞાતિના વડીલો યુવાનો હાજર રહ્યાં હતા.

Previous article રાજુલા-જાફરાબાદ વિધાનસભા માટે ભાજપ દ્વારા સેન્સ લેવાયો
Next article પ્રથમ નોરતે જાહેર આયોજનોમાં ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા