સદગુરુ સ્કૂલ ઠળિયા ખાતે ધામધૂમથી ગણેશ ચતુર્થીની ઉજવણી

126

શાળાના પટાંગણમાં વિઘ્નહર્તા ગણપતિ દાદાની માટીની અસંખ્ય મૂર્તિઓ શાળાના બાળકો દ્વારા સ્થાપના કરીને ગણેશ ચતુર્થી ઉજવવામાં આવેલ આ પ્રસંગે શાળાના સંચાલક ભરતભાઈ ટાઢા એ ગણેશજી ની કથા સંભળાવી હતી દરેક બાળકોએ ગણેશજીની ધૂન બોલાવી હતી શાળામાં ઉજવવામાં આવેલ ગણપતિ બાપા ના કાર્યક્રમમાં ૧થી ૩ નંબર મેળવનાર ને સંચાલકભરતભાઈ ટાઢા એ ઈનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમના અંતે બાળકોને પ્રોજેક્ટરમા લાઈવ ગણેશની કથા બતાવવામાં આવી હતી.

Previous articleચાલુ વરસાદે પરણીતાને પતિએ ઘરેથી કાઢી મૂકતાં ૧૮૧ની ટીમ મદદે પહોંચી
Next articleશહેનાઝ-સિદ્ધાર્થનો મ્યુઝિક વીડિયો રીલિઝ થવાનો હતો