કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયું

107

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું હતું. કુંભારવાડા વિસ્તારના લોકોને શહેર તરફ આવવા જવા માટે માત્ર એક રસ્તો એવો કુંભારવાડા અંદર બ્રિજમાં પાણી ભરાઇ જતાં રેલવે ક્રોસિંગ ખાતે ફાટક બંધ થતાં મસ મોટો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. તંત્રની બેદરકારીથી દર ચોમાસે અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રીતે સર્જાય છે.

Previous articleશહેરના ભાદેવાની શેરી, વડવા વાવવાળી શેરીમાં મકાન ધરાશાયી
Next articleઈન્સ્ટાગ્રામ પર ભાવનગરના સલમાને આર્યન શાહ બની યુવતી સાથે મિત્રતા કરી, બિભત્સ ફોટા મેળવી નાણાં પડાવ્યા