અલંગ પો.સ્ટે.ના પો.ઇન્સ. ડી.જી.પટેલ ની સુચના અને માર્ગદર્શન મુજબ અલંગ પોલીસ સ્ટેશનના અના. હેડ કોન્સ. પી.પી.ગોહીલ તથા પો.કોન્સ. યોગરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ તથા સુરજીતસિંહ હઠુભા સરવૈયા તથા ધનશયામભાઇ કામેશ્વરભાઇ, રૂષીરાજસિંહ ધનશયામસિંહ ગોહીલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ભાગતા આરોપી મો.ઉસ્તાદ મો.સીરાજુલ મન્સુરી, ઉ.વ.૨૯, ધંધો. મજુરી, રહે. જમુનીયા, તા.નગુસીયા, જિ.ભાગલપુર રાજય-બીહાર, હાલ- હાદાનગર, ભાવનગર વાળાને શોધીકાઢી ઝ્રિ.ઁ.ઝ્ર. કલમ ૪૧(૧) (આઇ) મુજબ ધોરણસર અટક કરી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે.