શાળા મા અભ્યાસ કરતા ધોરણ ૫ અને ૬ ના બાળકો દ્વારા વરસાદના પાણીમાં કાગળની હોડીઓ તરતી મૂકીને તેમજ રેતીના ઘર બનાવીને આ ઋતુમાં આનંદ મેળવ્યો હતો. બાળકોને દોરવણી શાળાના શિક્ષક શ્રી જગદિશભાઈ ડાભીએ આપી હતી.બાળકો વરસાદમા ખુબ જ ધીંગા મસ્તી સાથે આનંદ અનુભવ્યો હતો. કાર્યક્રમના અંતે દરેકને ઈનામથી શાળાના સંચાલક ભરતભાઈ ટાઢા એ પ્રોત્સાહિત કર્યા હતા.