મહિલા કોલેજ પાસે ઝાડ ધરાશાહી

797
bvn27418-3.jpg

શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે સવારના સમયે વિશાળ વૃક્ષ રોડ પર તુટી પડતા થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર સ્થગિત થઈ જવા પામ્યો હતો અને ટ્રાફીક જામ થયો હતો આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ તથા મહા. પા.ના ગાર્ડન વિભાગને થતા બંન્ને વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઝાડ હટાવી રોડ ખુલ્લો કર્યો હતો.

Previous articleઆનંદનગર ખાતે ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવાયા 
Next article સિહોરના રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો