દહીંથરા ખાતે વીડીયો પ્રોજેકટર ઉપર સ્થાનિક પંચાયતી રાજનો સંદેશો આપ્યો

858
guj27418-3.jpg

દામનગરના દહીંથરા ખાતે વીડિયો પ્રોજેકટ પર સ્થાનિક પંચાયતી રાજ સશક્ત ભારત સશક્ત પંચાયતી રાજ  માટે પ્રધાન મંત્રીનો સરપંચ સહિત સદસ્યો જોગ સંદેશ રૂરલ ગ્રામ્ય વિસ્તારો માટે નમૂના રૂપ કાર્ય કરનાર સ્થાનિક પદા અધિકારીઓને પ્રોત્સાહિત કરવા આહવાન  ગ્રામ્ય વિસ્તારો પંચાયતોમાં પંચાયતી રાજ સશક્ત પંચાયત સશક્ત ભારત અંગે વીડિયો પ્રોજેક્ટર દ્વારા પ્રધાન મંત્રી દ્વારા પાયાની લોકશાહી  પંચાયતી વ્યવસ્થા સશક્ત ભારત સશક્ત પંચાયતી રાજમાં મહત્વની બાબતો અંગ ભૂત યોજના સહિત બુનિયાદી સુવિધાઓ માટે રૂરલ ગ્રામ્ય વિસ્તારોમાં દહીંથરાની પ્રાથમિક શાળા સંકુલમાં પંચાયતી રાજ દ્વારા ઉભી કરવામાં આવતી સુવિધાઓ અંગે સુંદર સગવડો કરતા સરપંચો સદસ્યોને બિરદાવતા પ્રધાન મંત્રી  પાયાની સગવડો માટે સુંદર કામગીરી કરનાર આદર્શ ગ્રામ પંચાયતોના સરપંચઓ સદસ્યો સહિત સ્થાનિક પદાઅધિકારીઓનું બહુમાન કરી તેને પ્રોત્સાહિત પૂરું પાડવા માટે તત્પરતા દર્શાવવા માટે પ્રધાન મંત્રી દ્વારા સંદેશ  સર્વોદય કાર્યકરોના શ્રમથી પંચાયતી રાજ સશક્ત બને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મહાનગરો જેવી સુવિધા ઓ ઉપલબ્ધ બને તે માટે સ્થાનિક પદાઅધિકારીઓ પાસે અપેક્ષા રાખતી શીખ દહીંથરા સહિતની ગ્રામ પંચયતોમાં વીડિયો પ્રોજેક્ટર દ્વારા સુંદર સંદેશ આપતા પ્રધાન મંત્રીને સંભાળતા સ્થાનિક અગ્રણીઓ. 

Previous article બાકી નાણા માટે ધરણા પર બેઠેલા ૩પ સામે કેસ કરી જેલમાં ધકેલી દીધા
Next articleપ્લાસ્ટીક કચરાનો અંત વિષય પર બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ